ધારો કે $a, b, c$ એ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓના સ્થાન સદિશો છે. ત્રિકોણ $ABC$ નું સદિશ ક્ષેત્રફળ શું છે?

  • A
    $a \times b + b \times c + c \times a$
  • B
    $\frac{1}{4}(a \times b + b \times c + c \times a)$
  • C
    $\frac{1}{2}(a \times b + b \times c + c \times a)$
  • D
    $b \times a + c \times b + a \times c$

Explore More

Similar Questions

ધારો કે $\vec{a}$ અને $\vec{b}$ બે એકમ સદિશો છે. જો સદિશો $\vec{c} = \vec{a} + 2\vec{b}$ અને $\vec{d} = 5\vec{a} - 4\vec{b}$ એકબીજાને લંબ હોય,તો $\vec{a}$ અને $\vec{b}$ વચ્ચેનો ખૂણો શોધો.

ધારો કે $\vec{a}, \vec{b}, \vec{c}$ એકમ સદિશો છે જેથી $\vec{a}$ એ $\vec{b}$ ને લંબ છે અને $\vec{b}$ તથા $\vec{c}$ વચ્ચેનો ખૂણો $120^\circ$ છે. જો $\vec{a} + \vec{c}$ એ $\vec{b} + \vec{c}$ ને લંબ હોય, તો:

ધારો કે $\vec{a}$ અને $\vec{b}$ બે સદિશો છે. ધારો કે $|\vec{a}|=1, |\vec{b}|=4$ અને $\vec{a} \cdot \vec{b}=2$. જો $\vec{c}=(2 \vec{a} \times \vec{b})-3 \vec{b}$ હોય,તો $\vec{b} \cdot \vec{c}$ ની કિંમત શોધો.

જો $\overrightarrow{F_1} = i - j + k,$ $\overrightarrow{F_2} = -i + 2j - k,$ $\overrightarrow{F_3} = j - k,$ $\vec{A} = 4i - 3j - 2k$ અને $\vec{B} = 6i + j - 3k$ હોય,તો $(\overrightarrow{F_1} + \overrightarrow{F_2} + \overrightarrow{F_3})$ અને $\overrightarrow{AB}$ નો અદિશ ગુણાકાર કેટલો થશે?

બે આપેલા બિંદુઓ $a$ અને $b$ થી સમાન અંતરે આવેલા બિંદુનો બિંદુપથ નીચેનામાંથી કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo